નર્મદા જિલ્લાના તિલવાડામાં હોમગાર્ડ ની ફરજ બજાવતાં જવાન ગણપત મણિલાલનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવા પામ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહનાં સરાહનીય પ્રયાસોને પગલે આજે આ પરિવારને 5 લાખની આર્થિક સહાયની મદદ કરવામાં આવી છે પોલીસ જવાનો રાત દિવસ કોઈ સમય જોયા વગર સુરક્ષા અને કાયદો વ્યવસ્થા પરિસ્થિતિનો અમલીકરણ કરાવી ખડેપગે ફરજ બજાવતા હોય છે ત્યારે તેવા સમયો કાળની ફરજ દરમિયાન પોલીસ જવાનો પર કોઈ આફતીના કાળની ઘટનાઓ દરમિયાન જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ હરહંમેશને માટે મદદની ભાવના સાથે આગળ આવી મદદરૂપ બની માનવંતા દાખવી માનવતાં મહેકાવી રહ્યા છે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ અને પાલીસ સબ ઇન્સ્પેક્ટર કે.કે.પાઠકના સરાહનીય પ્રયાસોને પગલે આજે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર હોમગાર્ડ જવાન ગણપત મણિલાલનાં ધર્મપત્ની કૈલાશબેને આર્થિક સહાય પેટે 5 લાખની સહાયનો ચેક પોલીસ વડા હિમકરસિંહનાં હસ્તે આપવામાં આવ્યો છે
જર્નાસ્લીટ સર્જન વસાવા સત્યા ટીવી ડેડીયાપાડા