ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલ કાઠોદરા ગામની સીમમાં અરવિંદ નગરમાં આવેલ બંગલામાં મોડી રાત્રે બાઈક ચોરીની ઘટના બની હતી. લબરમૂછીયા ચોરો બાંગ્લાનો ગેટ ખોલી અંદર પ્રવેસીયા હતા. જોકે મોંઘીઘાત યામાહા કંપનીની R1 ફાઈવ ગાડીની ચોરીની સમગ્ર ઘટના બંગલામાં લગાવેલા cctv કેમેરામાં કેદ થઇ હતી..પાર્કિંગ માં પાર્ક કરેલી સાઇકલ એક્ટિવામોપેડ પણ હતી પરંતુ લબરમૂછીયા ચોરોએ સ્પોટબાઈક R1 ફાઈવ નું સ્ટેરીંગ તોડી બંને લબરમૂછીયાઓ બંગલાના ગેટ માંથી બાઈક બહાર કાઢી બાઈક લઇ ફરાર થયા હતા..જેની સમગ્ર ઘટના cctv કેમરા કેદ થઇ હતી..
વિડિઓ જર્નાલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી કીમ