અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ બેલ ઇન્ફાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં કામ કરતા ૧૮ વર્ષના આઝાદ અંસારીનું મોત જીસીબી થી કચરાનાં ઢગલાં પર કામ કરતી વેળા અચાનક કચરાનો ઢગલો ઢળી પડતાં કામદાર આઝાદ અંસારી કચરામાં દબાઈ દબાયો હતો
કંપનીમા કમકરતા કામદારો દ્વારા આઝાદ અંસારી ને કામદારો દ્વારા કચરાના ઢગલામાથી બહાર કાઢ્યો હતો
ઇજાગ્રસ્ત આઝાદ અંસારી અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ત્યાં હાજર રહેલ તબીબે યુવાનને મરણ જાહેર કર્યો
આ ઘટનાની જાણ જીઆઈડીસી પોલીસને થતા જીઆઇડીસી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી