Satya Tv News

આજરોજ ભરૂચ જિલ્લામાં આવેલ હરક્યુલ જિમ ખાતે બોડી બિલ્ડિંગની સ્પર્ધા યોજાઇ હતી જેમાં બેન્ચ પ્રેસ પાવર લીફટિંગ જેવી સ્પર્ધાઓમાં જિલ્લાની અલગ અલગ યુવતીઓએ ભાગ લીધો હતો જેમાં અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ માં રહેતી વૈશાલી બેન પટેલ પટેલે બેન્ચ પ્રેશ અને પાવર લીફટિંગ માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના અનેકો ગામની તથા શહેરની યુવતીઓએ ભાગ લીધો હતો, જેમાં અંકલેશ્વરની યુવતીએ બેન્ચ પ્રેશ થતા પાવર લીફટિંગ માં ગોલ્ડ હાંસલ કરી અંકલેશ્વર તથા પરિવારજનોનું નામ રોશન કર્યું હતું,

error: