Satya Tv News

જેસીઆઈ અંકલેશ્વરે આખા દિવસમાં 5 ટ્રેનીંગ નું આયોજન કર્યું જેમાં દિવસની શરૂઆત યોગા સાથે પછી બાળકો માટે એરોબિક્સ, કંપની માં કોર્પોરેટ ટ્રેનિંગ જેમાં ટોપીક લીડિંગ ઈસ અવર ડ્યુટી, ગરમીમાં કુલ ડ્રિંક્સ રેસીપી એટલે કે કૂકિંગ ટ્રેનિંગ એમ આખો દિવસ અલગ-અલગ ટ્રેનર્સ સાથે અલગ-અલગ ટ્રેનિંગ અપાઈ..

જેસીઆઈ અંકલેશ્વર એ એક દિવસમાં 5 ટ્રેનીંગ કરી જેમાં ટ્રેનર તરીકે પ્રોવિઝનલ નેશનલ ટ્રેનર જેસી રિશીકા ભટનાગર, પ્રોવિઝનલ નેશનલ ટ્રેનર જેસી અશોક ગુજ્જર, જેસી મેમ્બર જેસી શ્યામ શાહ, જેસી શીતલ જાની, રાકેશ સર, જેસી પાયલ રડાડીયા એ અલગ અલગ વિષયો પર ટ્રેનિંગ આપી..

આમાં પ્રેસિડેન્ટ જેસી કિંજલ શાહ , પાસ્ટ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહ, પાસ્ટ પ્રેસિડેન્ટ જેસી ઉમેશ સાવલિયા, જેસી ચંચલ શાહ એ ખૂબ મહેનત કરી અને આ ટ્રેનિંગ ને એક નવી ઊંચાઈ તરફ લઈ ગયા.

Created with Snap
error: