Satya Tv News

નવાપરા નવીનગરી મુકામે યુવાને લોખંડની એંગલ સાથે દોરીબાંધી ગળામાં ભેરવી ફાંસો ખાઈને આપઘાત કરવાની ઘટના બની છે.

ફરિયાદીનો દિકરો મરનાર જગદીશ લક્ષ્મણ વસાવા કોઇ અગમ્ય કારણસર પોતાના ઘરમાં લોખંડની એંગલ સાથે દોરીબાંધી ગળામાં ભેરવી ફાંસો ખાઇ જતા તેનું મોત નીપજ્યું હતું.આમલેથા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

વિડિઓ જર્નલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

Created with Snap
error: