ભરૂચ રેલવે પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સૌરાષ્ટ જનતા એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાંથી એક મહિલા ઉતાવળે ઉતાવળે જોવા મળી હતી જે મહિલાને અટકાવી તેની પાસે રહેલ થેલીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 12 નંગ બોટલ મળી આવી હતી પોલીસે વિદેશી દારૂ સાથે અંકલેશ્વરના આંબાવાડી અંબે માતાજીના મંદિર પાસે રહેતી મહિલા બુટલેગર ચાંદકૌર નિહાલસિંગ ટાંકને ઝડપી પાડી હતી.
વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર