Satya Tv News

Tag: ANKLESHWAR POLICE

અંકલેશ્વર સારંગપુર ગામના ગોમતી નગરમાં દરોડા પાડી વિદેશી દારૂ સહિત રૂ.4.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો;

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.મથકના પી.એસ.આઈ એ.વી.શિયાળિયા સહીત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા…

અંકલેશ્વર: સુરતી ભાગોળ રોડ પર અજાણ્યા ઈસમનો મૃતદેહ મળ્યો, ઘટનાને લઈને મચી ચકચાર;

અંકલેશ્વરના ઉમરવાડા – સુરતી ભાગોળ રોડ પર સનત રાણા હોલની દીવાલ નજીકથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળ્યો હોવાની ઘટનાને લઈને ચકચાર મચી છે,પોલીસે મૃતદેહની તપાસ કરતાં કોઈ ઓળખ માટેના પુરાવા…

નવા વર્ષની સાંજે ફાયબ્રિગેડના શાયરનથી ગૂંજી ઉદ્યોગનગરી અંકલેશ્વર, જયંત પેકેજીંગ ફરી ભડકે બળી.

નવા વર્ષે ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં બની આગની ઘટના,GIDCની જયંત પેકેજીંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા,DPMCના 8થી વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા, પાણીનો…

અંકલેશ્વર: ખખડધજ માર્ગે કન્ટેનર ફસાઈ, ટ્રાફિકજામ સર્જાયું

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે ખખડધજ માર્ગને પગલે મસમોટા ખાડામાં કન્ટેનર ફસાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સ્ટેચ્યુ ઑફ યુનિટી જોડતો માર્ગ બિસ્માર અત્યંત બિસ્માર બન્યો છે જેના પગલે…

અંદાડા સોસાયટીમાં 3,000 રૂપિયાની શરતના મુદ્દે ચપ્પુના ઘા, મામલો પોલીસ સુધી

અંકલેશ્વરના અંદાડાની સોસાયટીમાં ક્રિકેટની મેચમાં લગાડેલ શરતના રૂપિયા ન આપવા બાબતે સર્જાયેલી તકરારમાં ધારદાર ચપ્પુના ઘા ઝીંકી દેવાતા મામલો પોલીસ દફ્તરે પહોંચ્યો હતો. અંદાડાગામની તુલસી નગર સોસાયટીમાં ગત રાત્રે બે…

પાનોલી જી.આઈ.ડી.સી.માં બે કારના કાચ તોડી 3.98 લાખના મુદ્દામાલની ચોરી

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ બે અલગ અલગ કંપનીઑ સામે પાર્ક કરેલ બે કારના કાચ તોડી રોકડા અને લેપટોપ સહિતની કીમતી વસ્તુઓ મળી કુલ 3.98 લાખના મુદ્દામાલની ચોરી પાનોલી જી.આઈ.ડી.સી.માં બે અલગ…

અંકલેશ્વર : ફોનની ચોરીની શંકાએ અપહરણ કરી યુવાનની હત્યા કરનાર સાળા બનેવીની ધરપકડ

અંકલેશ્વરમાં મોબાઈલ ફોનની ચોરીની શંકાએ અપહરણ કરી યુવાનની હત્યા કરનાર સાળા બનેવીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની હદમાં અજાણ્યા મરાઠી યુવાનનું મોબાઈલ…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો

ગત તારીખ-22મી જુનના રોજ અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ શ્રીધર સોસાયટીમાં સાંજના સમયે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ બારી વાટે ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલા સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા 15…

અંકલેશ્વર : 10ના બંડલ આપું કહી વૃદ્ધ મહિલા અને કાપડ વેપારી પાસે પડાવ્યા 12 હજાર રોકડા

અંકલેશ્વર શહેરની જની શાકભાજી માર્કેટમાં ગઠિયાએ કેરી વેચાતી વૃદ્ધ મહિલા અને કાપડના વેપારીને રૂપિયા 10ના બંડલ આપવાનું કહી રૂપિયા 12 હજાર રોકડા સેરવી જતા શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી…

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ ગૌમાસના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો

ગૌમાસના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યોગો-માસના જથ્થા સાથે એકની ધરપકડપૃથ્થકરણ અર્થે મોકલી વધુ તપાસ આરંભી એંકર:-અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાગદીવાડ માંથી શંકાસ્પદ ગો-માસના જથ્થા સાથે એકને ઝડપી…

error: