Satya Tv News

મા ખેલમહાકુંભ અંતર્ગત હિંમતનગર ખાતેરાજ્યકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાયોજાઈ હતી. જેમાં નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ઘાંટોલી
ગામની મહિલા ખેલાડી વસાવા પ્રેમિકાબેન ગંભિરભાઈએ ૧૫૦૦ મીટર દોડમાં ત્રીજો
ક્રમ હાંસલ કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અને નર્મદા જિલાની સિધ્ધિ વધારેલ છે. તે
બદલ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નર્મદા તરફથીઅભિનંદન
પાઠવ્યાં હતા.

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ રાજપીપલા

error: