Satya Tv News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ગરૂડેશ્વર ખાતે સેવા દિવસ તરીકે ઉજવ્યો હતો. જેમાં ગરૂડેશ્વર હોસ્પિટલમાં ગુજરાત આદિજાતિ મોર્ચા પ્રમુખ હર્ષદભાઈવસાવા તિલકવાડા બાલુભાઈ બારીયા જયેન્દ્રભાઈ પ્રજાપતિ તાલુકા પંચાયત નાસદસ્ય હિતેશ ભાઈગરૂડેશ્વર ના અગ્રણીબાબુભાઈ જયંતિ ભાઈતડવીગરૂડેશ્વર તથાતિલકવાડા ના સરપંચોહાજર રહી ફ્રૂટ વિતરણ કર્યુંહતું.

વિડિઓ જર્નલિસ્ટ દીપક જગતાપ સત્યા ટીવી રાજપીપળા

Created with Snap
error: