Satya Tv News

રાજ્ય અને દેશમાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. કેટલીક એવી ઘટનાઓ સામે આવતી રહે છે કે લોકોનું લોહી ઉકળી ઉઠે છે. ત્યારે હવે તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાનો હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. DAV પબ્લિક સ્કૂલની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. સ્કૂલના પ્રિન્સિપાલના નજીકના ડ્રાઇવર અંદાજિત 2 મહિનાથી બાળકીનો પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ઘટના બાદથી પ્રિન્સિપાલ ફરાર છે.

પોલીસે આરોપી ડ્રાઇવર રજની કુમાર વિરૂદ્ધ કલમ 376 અને પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. પ્રિન્સિપાલ વિરૂદ્ધ પોક્સોની કલમ 21 એટલે રિપોર્ટ ન કરવા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો

error: