Satya Tv News

Group of various bottles of alcohol on the wooden bar counter

ભરૂચ એલસીબી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત શંકર પટેલ સહિતની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના ટેકરી ફળિયામાં રહેતી અંજુબેન વિશાલ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૮ નંગ બોટલ મળી કુલ રૂપીયા ૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી જયારે બુટલેગર પતિને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: