ડભોઈ રોડ વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં રહેતા કમલેશ વિનુભાઈ સોલંકી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી કારેલીબાગ ખાતે ક્લાર્ક તરીકે નોકરી કરે છે ગત 20 મી તારીખે સવારે સાત વાગ્યે તેઓ સાસરીમાં પત્ની અને બાળકો સાથે સુરત વેકેશનમાં ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનના મુખ્ય દરવાજાનું નાખું છું તોડી તિજોરીમાંથી ચોર ટોળકી સોના ચાંદીના 2.97 લાખના દાગીના ચોરી ગઈ હતી જે અંગે પાડોશમાં રહેતા યોગેશ વણઝારા એ તેમને ફોન કરીને જાણ કરતા તેઓ પરત આવ્યા હતા ને આ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.