સુરતમાં એનિમલ ક્રિમિનેશ મશીન અને શેડ બનાવવાની કામગીરીનું ખાતમુહુર્ત કરાયું
સુરતમાં મશીન અને શેડની કામગીરી
એનિમલ ક્રિમિનેશ મશીનનું ખાતમુહુર્ત
શેડ બનાવવાની કામગીરીનું ખાતમહુર્ત
89 લાખના ખર્ચ બનાવવામાં આવશે
અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
સુરત બારડોલી નગરપાલિકા ઘ્વારા નાડીદા ખાતે એનિમલ ક્રિમિનેશ મશીન અને શેડ બનાવવાની કામગીરીનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું.
બારડોલી નગરપાલિકા ઘ્વારા નાડીદા ખાતે એનિમલ ક્રિમિનેશ મશીન અને શેડ બનાવવાની કામગીરી નું ધારા સભ્ય ઈશ્વર પરમાર ના હસ્તે ખાત મહુર્ત કરાયું આવ્યું,નાડીદા નગરપાલિકા ના ડિપોઝબલ પ્લાન ની જગ્યા માં. એનિમલ ક્રિમિશનનું આધુનિક મશીન મુકવામાં આવશે, 15 માં નાણા પંચ યોજન (ટાઇડ ગ્રાંટ ) 2020 / 2021 અંતર્ગત 89 લાખ ના ખર્ચ બનાવવામાં આવશે, આ ખાતમહુર્ત પ્રસંગે પાલિકા ના શાસકો ,કોર્પોરેટર તેમજ અધિકારી અને નગરજનો ઉપસ્થિત રહ્યા.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત