Skip to main content

Satya Tv News

ભરૂચમાં રોટરી હોલ ખાતે જ્ઞાન ફેસ્ટનું આયોજન

ભરૂચમાં રોટરી હોલ ખાતે જ્ઞાન ફેસ્ટનું આયોજન
વિદ્યા્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે માર્ગદર્શન
ભવિષ્યમાં યોગ્ય દિશા મળે તેવા પ્રયાસ
લોકોને તેનો લાભ લેવા કરી અપીલ 

ભરૂચમાં રોટરેક્ટ ક્લબ ઓફ તેમજ રોટરી ક્લબ ઓફ દ્વારા ભરૂચમાં સૌ પ્રથમ વખત જ્ઞાન ફેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે.

YouTube player

ભરૂચમાં રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા જેમાં રોટરી હોલ ખાતે જ્ઞાન ફેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિદ્યા્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે યોગ્ય માર્ગદર્શન મળે તેમજ તેમના ભવિષ્ય ને યોગ્ય દિશા મળી શકે તે માટે ગુજરાતની ઉચ્ચ કક્ષા ની યુનિવર્સિટીઓ, કૉલેજ, કોચિંગ સેન્ટર,ઓવર્સિસ કન્સલ્ટન્સી તમામ ને એક છત નીચે લાવવાનો પ્રયાસ કરાયો છે.ભરૃચ માં પ્રથમ વખત યોજાઇ રહેલ આ જ્ઞાન ફેસ્ટ અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં રોટરેક્ટ ભરૂચના પૂર્વેન્દ્રસિંહ રણા એ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ માટે ફ્રી એન્ટ્રી હોય વધુમાં વધુ લોકો ને તેનો લાભ લેવા અપીલ કરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: