Satya Tv News

અંકલેશ્વરમાં વિદેશી દારૂ સાથે પકડ્યો બુટલેગર
રેલવે સ્ટેશન માર્ગ પરથી પકડ્યો બુટલેગર
વિદેશી દારૂની 16 નંગ બોટલ સાથે ઝડપાયો
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે પ્રતિન ચોકડી પાસે રેલવે સ્ટેશન જવાના મુખ્ય માર્ગ ઉપરથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી

અંકલેશ્વર બી ડિવિઝન સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રતિન ચોકડી પાસે રેલવે સ્ટેશન જવાના મુખ્ય માર્ગ ઉપર એક ઈસમ થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈ ઉભેલ છે જેવી બાતમીના આધારે બે ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 16 નંગ બોટલ સાથે ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં આવેલ મારવાડી ટેકરા ખાતે રહેતો બુટલેગર ધર્મેશ ઘનશ્યામ ઘીવાળાને ઝડપી પાડ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: