Satya Tv News

આઈ.ટી.આઈ. આમોદ જિલ્લા ભરૂચ માં પ્રવેશ સત્ર ઓગષ્ટ -૨૦૨૩ થી શરૂ થશે.વિવિધ વ્યવસાયો માં પ્રવેશ મેળવવા માટે https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ ઉપર પ્રવેશફોર્મ ભરી શકાશે.પ્રવેશ મેળવવા માંગતા અરજદારો ને આમોદ ITI માં વિના મૂલ્યે પ્રવેશ ફોર્મ ભરી આપવા આવશે. ફોર્મ ભરવા ઇચ્છુક અરજદારો એ પોતાના અસલ જરૂરી ડોક્યુમેન્ટ,ઝેરોક્સ નકલ ,ફોટોગ્રાફ તેમજ ઇમેલ આઈ.ડી. અને મો. નંબર સાથે આમોદ ઓદ્યોગિક તાલીમ સંસ્થા નો સંપર્ક કરવા આચાર્ય એ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

error: