Skip to main content

Satya Tv News

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. પાલનપુર-મહેસાણા હાઇવે ઉપર વહેલી સવારે પશુઓ ભરેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 19 પશુઓના મોત થયા હતા. જ્યારે 49 પશુઓનો બચાવ થયો હતો. કાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં 108 દ્વારા પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

error: