Satya Tv News

કલોલ તાલુકાના ઈસંડ ગામે નેકશા નામની કંપની આવેલી છે આ કંપનીમાં કામ કરતા સુરેશભાઈ નારણદાસ પટેલ ઉમર વર્ષ ૫૮ કામ કરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર વજનદાર ક્રેન પડી હતી જેના કારણે તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે કલોલ ની સિવિલ હોસ્પિટલમાં ખસેડી અકસ્માત મોતની નોંધ કરી તપાસ ચલાવી છે.

error: