Satya Tv News

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ તબિયત બાબતે કાળજી રાખવી. કામકાજમાં સાવધાની રાખવી. પારિવારિક જવાબદારીમાં વધારો થશે. વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના પ્રમાણમાં ખર્ચા વધશે. કોઈપણ કામમાં અટવાયેલા રહેશો. ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે. માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતનું સારું ફળ મળશે. મનોકામના પૂર્તિ માટે સમય સારો છે. કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી. જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે.

કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વડીલો દ્વારા આશીર્વાદ મળશે. નજીકના સંબંધીથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. નવું કામ કરવાના યોગ સારા બને છે.

સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે. ઉતાવળ કરશો તો નુકસાન થશે. સંતાનો સાથે મતભેદ રહેશે. મુસાફરીના યોગ બને છે.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આપની શિથિલતા નુકસાન કરાવશે. રોકાણમાં કાળજી રાખી કામ કરવું. સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે. કામકાજમાં મહેનત વધુ રહેશે.

તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારીવાળા કામથી લાભ થશે. વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે. વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ શેરબજારમાં સારા લાભની સંભાવના છે. વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય. ધંધાકીય પ્રવાસના યોગ બને છે. પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં નવા અવસર મળશે. સમય આપને અનુકૂળ બનશે. કામકાજની કદર થશે. શત્રુપક્ષથી સાવધાની રાખવી.

મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો. નાના-મોટા પ્રવાસની સંભાવના છે. ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો. કોઈ શુભ સમાચાર મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પસંદગીના કામમાં આનંદ મળશે. પરિવારજનોથી ઉત્તમ લાભ થશે. નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે. માનસિક શાંતિનો અનુભવ થશે.

મીન (દ.ચ.ઝ.થ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધનનું સારું સુખ મળશે. પરિવારમાં તણાવ રહેશે. નાના-મોટા રોકાણમાં લાભ થશે. માલ-મિલકતને લગતા કામમાં ફાયદો થશે.

શુભાંક – આજનો શુભ અંક છે 3
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય – આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 12.00 થી 1.30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

error: