Satya Tv News

જંબુસર શહેર સહિત પંથકમાં શ્વાન અને ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે. જેને લઇ લોકોમાં પણ સતાવી રહ્યો છે. કાનપુર દહેગામમાં સ્વાદે બાળકો પર હુમલો કર્યો હતો.બાળકો સ્કૂલેથી ઘરે આવતા હતા તે સમય દરમિયાન સ્વાદે અચાનક વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. જેમાં બે બાળકોને કાન માથા અને આંખના ભાગે ભૂલકાઓને 20 થી 22 ટાંકા આવ્યા હતા. તથા જંબુસર નગર ના ખાનપુરી ભાગોળ વિસ્તારના ઈમ્તિયાઝ નગરના છ વર્ષીય બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. આ હુમલામાં ફેજ ઈમ્તિયાઝ મલેકને માથા,હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી તેને સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વડોદરા વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જંબુસર પંથકમાં સ્વાન નો આંતક વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

error: