નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી વધુ પડતા બાળકો સ્કૂલ મદ્રાસમાં જતા હોય કરડવાના બનાવો બન્યા છે જેમાં રાવજી સુનિલ વસાવા માંગરોળ ઉંમર વર્ષ 57 કરણભાઈ શંકર તડવી રહેવાસી ડભોઇ ઉંમર વર્ષ પાંચ વિજય કુમાર વાસુદેવ કહાર રહેવાસી સુંદરકુવા ઉંમર વર્ષ 35 પૃથ્વી ભાઈ વિઠ્ઠલ તડવી રહેવાસી સીમરીયા સત્યમ રામ બાબુ વાઘેલા રહેવાસી વેગા વાળીયો અલ્લારખા મહમદ મુલ્લા રહેવાસી તળાવપુરા અશ્વિન અબ્દુલ કાદર મન્સૂરી રહેવાસી રામટેકરી ઉંમર વર્ષ 13 શકીલા રમેશ ભીલ રહેવાથી ખેડાવાળ તસલીમ તાહીર કડિયા વૈદાબેન સુરેશ પટેલ મહંમદ સાજીદ દિવાન ડભોઇ મગન મંગુ પાટણવાડીયા રહેવાસી વઢવાણ કમલેશ સુરેશ બાગી ગામડાના થઈ એક મહિનાની અંદર 150 લોકોને કુતરા કરડવાના બનાવ બન્યા હોવાનું સરકારી દવાખાના તેમજ ખાનગી દવાખાનામાંથી જાણવા મળ્યું છે. ત્યારે નગરપાલિકા અને ગ્રામ પંચાયત દ્વારા રખડતા કુતરાં ઓના ત્રાસથી લોકોને મુક્ત કરે તેવી લોકમાં ગોઠવા પામી છે. ક્યારે નગરપાલિકાનું તંત્ર જાગશે કે તાલુકા પંચાયતના અધિકાર છે, ગ્રામ્ય વિસ્તાર અને ડભોઇ શહેરમાં કુતરાના આતંકી લોકોમાં ભય સર્જાઇ રહ્યો છે ,એક જ મહિનાની અંદર 150 ઉપર કેસ જોવા મળ્યા છે,નાના-મોટા બાળકો સહિત સરકારી દવાખાનાના ચોપડે એક મહિનામાં કુતરા કાઢવાના ₹150 જોવા મળ્યા છે