Satya Tv News

મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિનો અહેસાસ થશે. આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે. નોકરીમાં પ્રગતિ જણાશે.
વ્યવસાયમાં ધનલાભ થાય. માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક પરેશાની જણાશે. કામમાં વધારે મહેનત કરવી પડશે.  ધંધામાં સામાન્ય ફાયદો જણાશે.  નાણાકીય તંગી અનુભવશો. 

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે. મોટા માણસોની ઓળખાણથી લાભ થાય. પરેશાનીઓમાંથી મુક્તિ મળે. ધંધામાં નવી આવક મળે. 

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા કામકાજથી લાભ થાય. નજીકના સંબંધીથી સહયોગ મળશે. પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે. ધંધાકીય આવકમાં વધારો જણાશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં વ્યવહારું બનો.  ધીરજથી કામની શરૂઆત કરવી. પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે. માનસિક તનાવ જણાય.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે.  સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે.  સંતાનોથી સારો લાભ જણાશે. નાના-મોટા રોકાણ માટે સાચવવું.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ અગત્યના કામને પ્રાધાન્ય આપો. રોજગાર માટે નવી તકો વિચારો.  બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો. મહેનત કરશો તો સારું ફળ મળશે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે.  શેરબજારમાં સારો લાભ થશે.  વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા-પ્રવાસના કામથી લાભ થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંતાન વિષયક તકલીફ જણાય.  મહત્વના કામમાં વિલંબ સૂચવાય.  સ્વાસ્થ્ય બાબતે સાચવવું. વ્યવસાયમાં નવી તકો મળશે. 

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કામકાજમાં રુચિ વધે.  માનસિક બેચેની રહ્યા કરે.  નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. ઘરમાં સામાન્ય અશાંતિ જણાય.

કુંભ (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવડતના ઉપયોગથી લાભ થાય.  આર્થિક બાબતોમાં નવી તકો મળે. ધારેલા કામકાજમાં સફળતા મળે. વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે. 

મીન  (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ અનુભવશો. ધન સંબંધી ચિંતા અનુભવશો.  ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું. કામના પ્રમાણમાં ઓછું ફળ મળશે. 

error: