મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિનો અહેસાસ થશે. આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે. નોકરીમાં પ્રગતિ જણાશે.
વ્યવસાયમાં ધનલાભ થાય. માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક પરેશાની જણાશે. કામમાં વધારે મહેનત કરવી પડશે. ધંધામાં સામાન્ય ફાયદો જણાશે. નાણાકીય તંગી અનુભવશો.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે. મોટા માણસોની ઓળખાણથી લાભ થાય. પરેશાનીઓમાંથી મુક્તિ મળે. ધંધામાં નવી આવક મળે.
કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા કામકાજથી લાભ થાય. નજીકના સંબંધીથી સહયોગ મળશે. પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે. ધંધાકીય આવકમાં વધારો જણાશે.
સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં વ્યવહારું બનો. ધીરજથી કામની શરૂઆત કરવી. પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે. માનસિક તનાવ જણાય.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે. સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે. સંતાનોથી સારો લાભ જણાશે. નાના-મોટા રોકાણ માટે સાચવવું.
તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ અગત્યના કામને પ્રાધાન્ય આપો. રોજગાર માટે નવી તકો વિચારો. બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો. મહેનત કરશો તો સારું ફળ મળશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે. શેરબજારમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા-પ્રવાસના કામથી લાભ થાય.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંતાન વિષયક તકલીફ જણાય. મહત્વના કામમાં વિલંબ સૂચવાય. સ્વાસ્થ્ય બાબતે સાચવવું. વ્યવસાયમાં નવી તકો મળશે.
મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કામકાજમાં રુચિ વધે. માનસિક બેચેની રહ્યા કરે. નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. ઘરમાં સામાન્ય અશાંતિ જણાય.
કુંભ (ગ.શ.ષ.સ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવડતના ઉપયોગથી લાભ થાય. આર્થિક બાબતોમાં નવી તકો મળે. ધારેલા કામકાજમાં સફળતા મળે. વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ અનુભવશો. ધન સંબંધી ચિંતા અનુભવશો. ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું. કામના પ્રમાણમાં ઓછું ફળ મળશે.