Satya Tv News

YouTube player

માટી મારા દેશ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ન.પા.દ્વારા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન
પ્રાથમિક શાળા ખાતે શીલા ફલકનું લોકાર્પણ કરાયું
સ્વતંત્ર સેનાનીના પરિવારજનોને પણ રહ્યા હાજર

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ મારી માટી મારા દેશ કાર્યક્રમ અંતર્ગત કડોદરા નગરપાલિકા દ્વારા પ્રાથમિક શાળા ખાતે વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સ્વતંત્ર સેનાનીઓનું સન્માન ,રેલી, વસુધા વંદન સહિતના કાર્યક્રમનો સમાવેશ કરાયો હતો.

સમગ્ર દેશમાં ફરી એકવાર દેશભક્તિનું વાતાવરણ ઊભું થતું હોય તેમ મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે .આઝાદીકા અમૃત મહોત્સવ ભારત ના એવા વીર શહીદોના બલિદાન ને બિરદાવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. દેશની આઝાદી માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે. ત્યારે કડોદરા પ્રાથમિક શાળા ખાતે મારી માટી મારો દેશ તથા હર ઘર તિરંગા અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી.

ડોદરા નગરપાલિકા દ્વારા આયોજિત મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત વહેલી સવારથી વિવિધ પ્રકારના કાર્યક્રમની શરૂઆત થઈ હતી. જેમાં સૌપ્રથમ હતું. આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ કાર્યક્રમ હોય કેટલાક સ્વતંત્ર સેનાની ના પરિવારજનોને પણ હાજર રાખવામાં આવ્યા હતા.જેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું .

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત

error: