Skip to main content

Satya Tv News

ફિલ્મ ઓપનિંગ ડેથી જ શાનદાર કલેક્શન કરી રહી છે અને તેની કમાણીમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 40.1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો સાથે જ બીજા દિવસે ફિલ્મે 43.08 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અહેવાલ મુજબ રવિવારે ત્રીજા દિવસે ફિલ્મે લગભગ 52 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે અનિલ શર્મા દિગ્દર્શિત ‘ગદર 2’એ ત્રણ દિવસમાં 130 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે વીકેન્ડમાં 135.18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ગદર 2′ જબરદસ્ત કલેક્શન કરી રહી છે. તેના ત્રીજા દિવસે પણ તેણે ‘પઠાણ’ અને ‘બાહુબલી’ જેવી મેગા બ્લોકબસ્ટર ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો. આ ફિલ્મોનું ત્રીજા દિવસનું કલેક્શન આ પ્રમાણે છે.

error: