Satya Tv News

દભૉવાતી ઐતિહાસિક અને ઉત્સવ પ્રિય નગરી ડભોઇ નાદોદી ભાગોળ પાસે આવેલ પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે નો દસમો પાટોત્સવ નિમિત્તે લધુ રુદ્ર યજ્ઞ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંદિરમાં પૂજા અર્ચના આરતી કર્યા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો જ્યારે કે આજના પ્રસંગે લધુ રુદ્ર યજ્ઞમાં દેશ સહિત ડભોઇમાં પણ કોઈ વિપત્તિ ન આવે તેવી મહાદેવજીને પ્રાર્થના કરવામાં આવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: