Satya Tv News

https://youtu.be/UjfmS5dbJSg

સારોદ પાસેની PI કંપનીમાં કેમિકલ થયું લીકેજ
આકાશમાં કેમિકલના ગોટેગોટા જોવા મળ્યા
કંપની કામદારોમાં અફ્રાતફરીનો માહોલ સર્જાયો
આંખો બળવી શ્વાસમાં તકલીફ થવાની સમસ્યા

જંબુસર તાલુકાના સારોદ પાસે આવેલ પી.આઈ કંપનીમાં અચાનક કેમિકલ લીકેજ થતા આકાશમાં કેમિકલના ગોટેગોટા જોવા મળ્યા હતા અને કંપની કામદારોમાં નાસભાગ મચી હતી.

જંબુસર તાલુકાના સારોદ પાસે આવેલ પી.આઈ કંપનીમાં આજરોજ અચાનક brom નામનું કેમિકલ લીકેજ થતા આકાશમાં કેમિકલના ગોટેગોટા જોવા મળ્યા હતા અને કંપની કામદારોમાં નાસભાગ મચી હતી. કામદારોમાં અફ્રાતફરી નો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે કેમિકલ લીકેજ થતા કામદારોને આંખો બળવી શ્વાસમાં તકલીફ થવાની સમસ્યા ઊભી થવા પામી હતી આ દુર્ઘટનામાં અંદાજિત 20 ઉપરાંત કર્મચારીઓ જંબુસર નગરની આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવ્યા છે..

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: