Skip to main content

Satya Tv News

YouTube player

સિકોતર માતા મંદિરથી નીકળી શોભાયાત્રા
શિવાજી મહારાજની નીકળી શોભાયાત્રા
સમસ્ત મરાઠા,હિન્દુ સમાજ,અગ્રણીઓ રહ્યા હાજર

જંબુસર સમસ્ત મરાઠા સમાજ તથા છત્રપતિ શિવાજી મહારાજ યુવક મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જંબુસર સમસ્ત મરાઠા સમાજ તથા છત્રપતિ શિવાજી મહારાજ યુવક મંડળ દ્વારા હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરનાર મહાન યોદ્ધા એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમાનો આગમન કરાયું છે. અને તેની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.સદર શોભાયાત્રા જંબુસર ટંકારી ભાગોળ સ્થિત સિકોતર માતા મંદિર થી નીકળી કંસારા ઢોળ,નાઝ સિનેમા, થઈ ભુત ફળિયા મરાઠા સમાજની વાડી ખાતે આવી પહોંચી હતી.જેમાં સમસ્ત મરાઠા સમાજ અગ્રણીઓ ભાઈ બહેનો સહિત હિન્દુ સમાજ અગ્રણીઓ વડીલો યુવાનો હાજર રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: