Skip to main content

Satya Tv News

મેષ (અ.લ.ઈ.)
આજનો દિવસ વેપારમાં સારો લાભ જણાશે. સંતાન વિષયક ચિંતા દૂર થશે. વિવાદોવાળા કામમાં લાભ જણાશે. મૂડી રોકાણમાં ફાયદો જણાશે.

વૃષભ (બ.વ.ઉ.)
આજનો દિવસ કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના. ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે. પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે. સંતાન પક્ષે ચિંતા દૂર થશે.

મિથુન (ક.છ.ઘ.)
આજનો દિવસ નવા પરિચયથી લાભ થાય. વાહન ચલાવવામાં કાળજી રાખો. માતૃપક્ષે આર્થિક મદદ મળશે. સંતાનથી સારા સમાચાર મળશે.

કર્ક (ડ.હ.)
આજનો દિવસ યાત્રા-પ્રવાસના યોગો જણાય. વિવાદિત કાર્યોમાં વિજય થાય. નવા કામકાજમાં લેણું જણાય. ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય.

સિંહ (મ.ટ.)
આજનો દિવસ સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાય. માનસિક શાંતિ અનુભવાય. મહેમાન સ્નેહીજનોની મુલાકાત થાય. વ્યાપાર બાબતે મધ્યમ જણાય.

કન્યા (પ.ઠ.ણ.)
આજનો દિવસ મનગમતા કાર્યોમાં રુચિ વધે. શત્રુઓ દ્વારા લાભ મળે. આર્થિક સમસ્યાઓ હળવી બને. વિવાદિત કાર્યોમાં વિજય મળે.

તુલા (ર.ત.)
આજનો દિવસ ધંધામાં મહત્વના કાર્યો થાય. જીવનસાથી સાથે મતભેદ જણાશે. યાત્રા-પ્રવાસમાં વિઘ્નોની સંભાવના. મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર મળે.

વૃશ્ચિક (ન.ય.)
આજનો દિવસ મૂડી રોકાણમાં લાભની સંભાવના છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય. કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને. યાત્રામાં તનાવની સંભાવના છે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આજનો દિવસ વાહન વ્યવહારથી સંભાળવું. નાના-મોટા રોકાણમાં સાવધાની રાખવી. કામકાજમાં સામાન્ય વિઘ્નોની સંભાવના. માતાના આશીર્વાદથી કામ સરળ બને.

મકર (ખ.જ.)
આજનો દિવસ સારા કાર્યોમાં સમય પસાર થાય. સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવના. રોગ-ઋણ-વિવાદથી બચવું. સંતાનોના કાર્યમાં સફળતા મળે.

કુંભ (ગ.શ.ષ.સ.)
આજનો દિવસ ખાનપાનમાં સાવધાની રાખવી. વેપારમાં ભાગીદારીથી લાભ થાય. કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બને. સારા કામમાં યાત્રાના યોગ જણાય.

મીન (દ.ચ.ઝ.થ.)
આજનો દિવસ જીવનસાથી સાથે તણાવ જણાય. વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય. ગુસ્સા ઉપર સંયમ રાખવો. સગા સંબંધીઓથી લાભ થાય

error: