Satya Tv News

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે તેમજ આર્થિક બાબતોમાં સુધારો જણાશે અને ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે

વૃષભ (બ.વ.ઉ.)
આવક કરતાં જાવક વધવાની સંભાવના તેમજ શેરબજારથી લાભ થશે અને ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બનશે તેમજ ઘરેલું કામકાજમાં સફળતા મળશે

મિથુન (ક.છ.ઘ.)
કામકાજમાં ધ્યાન વધારે આપો અને નવા કામથી લાભ થશે તેમજ ભાગીદારોનો સુંદર સહયોગ મળશે, કામકાજમાં રાહત અનુભવશો

કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકોને આત્મિયજનોના સુખમાં વધારો થશે તેમજ કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરશે અને સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો તેમજ નાના પ્રવાસના યોગ બને છે

સિંહ (મ.ટ.)
નાના રોકાણો માટે સમય સારો છે તેમજ સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે અને સ્વમાન પ્રત્યે સભાન રહો અને ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો

કન્યા (પ.ઠ.ણ.)
ધંધામાં લાભ વધારે જણાશે તેમજ મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું અને જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો, પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો

તુલા (ર.ત.)
કાર્યશક્તિમાં વધારો થશે તેમજ ભાગીદારીવાળા કામમાં લાભ થશે અને કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું, નોકરી માટે નવી ઓફર આવશે

વૃશ્ચિક (ન.ય.)
ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે અને સામાજિક જવાબદારી વધશે તેમજ સંતાન વિષયક સાધારણ ચિંતા જણાશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
વડીલોની સલાહથી ચાલશો તો લાભ થશે અને સ્થાવર મિલકત લેવાના યોગ સારાં છે, નવુ ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે તેમજ સહકર્મચારીનો સહયોગ મળશે

મકર (ખ.જ.)
આવકના પ્રમાણમાં જાવક વધશે અને કામકાજમાં મન પ્રસન્ન રહેશે તેમજ ભાગીદારો સાથે મતભેદ થશે, તબિયત બાબતે સાચવવું

કુંભ (ગ.સ.શ.ષ.)
કામકાજમાં સારી આવક થશે અને કામકાજમાં સાચવીને કામ કરવું તેમજ નવા રોકાણ માટે સમય ઠીક નથી, બહારની ભાગાદોડીથી દૂર રહો

મીન (દ.ચ.ઝ.થ.)
દેશ-વિદેશના કામકાજમાં લાભ થાય અને પ્રિયજનનો વિયોગ થાય તેમજ માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે અને નોકરીમાં તમારી મહેનતનું આજે ફળ મળશે

error: