Skip to main content

Satya Tv News

અમદાવાદમાં આજે સોનાનાં ભાવમાં આશરે 200 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. 22 કેરેટ સોનાની કિંમત આજે 54900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 59890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ. આજે વૈશ્વિક બજારોમાં સોનાનો ભાવ ઘટાડા બાદ 1925 અમેરિકન ડોલર પ્રતિ ઔંસ પર રહ્યાં.

error: