Satya Tv News

હિમાચલ પ્રદેશમાં 18 કરોડની ક્રિપ્ટો કરન્સીની છેતરપિંડી કરીને ગીર સોમનાથના ભોજદે ગીરના ખાનગી ફાર્મહાઉસમાં સંતાયેલા બે આરોપીને ગીર સોમનાથ પોલીસે ઝડપી પાડ્યા છે.

ભોજદે ગીરના ફાર્મહાઉસમાંથી ઝડપાયા કરોડોની છેતરપિંડીના આરોપીઓ,હિમાચલ પ્રદેશમાં 18 કરોડની ક્રિપ્ટો કરન્સીની છેતરપિંડીના આરોપી,ભોજદેગીરની કપુરીયા સીમમાં ખાનગી ફાર્મહાઉસ છુપાયા હતા,ગીરસોમનાથ LCBએ શંકાસ્પદ હીલચાલના પગલે ઝડપી પાડ્યા,પોલીસે બન્ને આરોપીઓને હિમાચલ પ્રદેશ પોલીસના હવાલે કર્યા,બન્ને આરોપીઓને આધાર ઓળખ પુરાવા વગર ફાર્મહાઉસમાં રૂમ ભાડે આપેલ
ફાર્મ હાઉસ સંચાલક ભીખા મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

error: