Satya Tv News


આજનું પંચાંગ
04 10 2023 બુધવાર
માસ ભાદ્રપદ
પક્ષ કૃષ્ણ
તિથિ છઠ્ઠ
નક્ષત્ર રોહિણી
યોગ વ્યતિપાત
કરણ ગર
રાશિ વૃષભ (બ.વ.ઉ.)

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  ખાવાપીવામાં કાળજી રાખવી. સ્વજનોથી નિરાશા મળશે. ખર્ચની બાબતે સાચવીને કામ કરવું. વેપારમાં સાચવીને કામ કરવું.  

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધામાં આવકનું પ્રમાણ વધશે.  કામકાજમાં ફાયદો થશે.  કોઈ સારા સમાચાર મળશે. હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  માનસિક બેચેની અનુભવશો.  રોકાણ માટે સમય સારો નથી. જીવનસાથીનો સહયોગ મળશે.  મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે. 

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વિકાસના કામોમાં ગતિ મળશે. કોઈ નજીકના મિત્રોથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. કરેલા કાર્યોમાં સફળતા મળશે.

સિંહ  (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે.  પારિવારિક સબંધોમાં લાભ થશે. સંતાન પરિવારનો સહયોગ મળશે. મીત્રો સાથે મતભેદ રહેશે. 

કન્યા  (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વિરોધીઓથી પરેશાની જણાશે.  કામકાજમાં સામાન્ય વૃદ્ધિ રહેશે. ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે. રોકાયેલા કામમાં પ્રગતિ થશે. 

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા કરારોમાં ધનનો વ્યય થશે.  કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. કરેલી મહેનત સારું ફળ આપશે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શેરબજારમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા-પ્રવાસના યોગ બને છે. પારિવારિક સમસ્યાઓ જણાશે.
 
ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય બાબતોમાં નવી તકો મળે.  આજનો સમય આપને અનુકૂળ બનશે.  સારા કામની કદર થશે. શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી. 

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વધારો થશે. ઘર-મકાન, મિલ્કતનું સારું સુખ મળશે.  નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે. 

કુંભ (ગ.શ.ષ.સ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ લેવડ-દેવડમાં ધોખાઘડીથી બચવું. જીવનસાથીનો સહકાર ઓછો મળશે.  નોકરીયાતને કામકાજમાં સારી તક મળશે. જૂની સમસ્યાઓમાં સારું સમાધાન મળશે.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિનો અનુભવ થશે. પરિવારથી દૂર રહેવાના યોગ બને છે.  ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો. ધનપ્રાપ્તિના ઉત્તમ અવસર મળશે. 

error: