Satya Tv News

મેષ (અ.લ.ઈ.)
ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો તેમજ મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી, સંતાનોની સામાન્ય ચિંતા રહેશે અને જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકોના કામમાં ઉત્સાહમાં વધારો થશે તેમજ ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે, અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે તેમજ મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા

મિથુન (ક.છ.ઘ.)
આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ધન, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે તેમજ પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે, માનસિક વ્યાકુળતા જણાશે

કર્ક (ડ.હ.)
યાત્રા-પ્રવાસથી લાભ થાય તેમજ સન્માન અને લાભ મળશે, તબિયત બાબતે કાળજી રાખવી અને કારણ વગરનો તનાવ રહેશે

સિંહ (મ.ટ.)
પિતા અથવા વડીલનો સહકાર મળશે તેમજ ભાગ્યબળનો વધારો થશે અને પરિવારથી તનાવ જણાશે તેમજ વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે

કન્યા (પ.ઠ.ણ.)
પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોથી લાભ થશે અને ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે અને લેવડ-દેવડમાં સાવધાની રાખવી

તુલા (ર.ત.)
ધંધાકીય બાબતે તકલીફ જણાશે અને કારણ વગરની ચિંતા અનુભવશો તેમજ જૂના સંબંધી-મિત્રોની મુલાકાત થશે, ધન હાનિની સંભાવના છે

વૃશ્ચિક (ન.ય.)
હરિફાઈવાળા કામમાં વિજય થશે તેમજ તબિયત બાબતે સાચવવું અને અટવાયેલા કામો પૂર્ણ થશે, વિરોધીઓ પરાજીત થશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક યોજનાઓ સફળ બનશે તેમજ સન્માન અને ધનનો લાભ મળશે અને સંતાન સંબંધે સારું સુખ મળશે તેમજ વ્યવસાયમાં નવી તકો મળશે

મકર (ખ.જ.)
ધંધા-રોજગારમાં સારી સફળતા મળશે તેમજ મકાનસુખ સારું મળશે અને નવા વાહન લેવાના યોગ બને છે તેમજ ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો

કુંભ (ગ.શ.ષ.સ.)
ઘર વપરાશની ચીજોમાં વધારો થશે તેમજ આજીવિકામાં નવી તકો મળશે અને પરિવારથી સામાન્ય તણાવ જણાશે અને આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકોને ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે તેમજ ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે તેમજ પરિવારજનોનો સહયોગ મળશે અને ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું

error: