Satya Tv News

YouTube player


નર્મદા ડેમનીની સપાટીમાં વધારો
નર્મદા ડેમ 99 ટકા ભરાયો
નર્મદા ડેમના ફરી ખોલાયા 3 ગેટ
ઉપરવાસમાંથી 1,22,729 ક્યુસેક પાણીની આવક
નર્મદા નદીમાં જાવક 71055 ક્યુસેક નોંધાઈ
RBPH CHPH પાવર હાઉસ ચાલુ

ફરી એકવાર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે.મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક વધવાથી નર્મદા ડેમમાં ફરી એક વાર પાણીની આવક વધવા પામી છે.હાલ નર્મદા ડેમની સપાટી 138.55 મીટરે પહોંચી છે. જે ડેમની મહત્તમ સપાટી ડેમ 138.68 મીટર થી 0.13મીટર દૂર છે

હાલ નર્મદા ડેમના 3 ગેટ ફરીથી ખોલાયા છે. જેને કારણે ઉપરવાસમાંથી 1,22,729 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. હાલ નર્મદા નદીમાં જાવક 71055 ક્યુસેક નોંધાઈ છે.નર્મદા ડેમ પાણીની સતત આવક વધવાને કારણે નર્મદા ડેમ 99 ટકા ભરાઈ ગયો છે. હવે ડેમ 100% ગમે ત્યારે ભરાય તેવી શક્યતા છે ડેમ 100%ભરાવાથી આવતા ઉનાળા સુધી નર્મદાની ખેતી માટે ઉપયોગી નિવડશે.હાલ RBPH CHPH બન્ને પાવર હાઉસ ધમધમતા થવાથી વીજઉત્પાદન શરૂ થઈ ગયું છે

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: