Satya Tv News

નર્મદાનાં સેલંબામાં શોર્ય જાગરણ યાત્રામાં થયેલ પથ્થરમારા મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.વસીમે કેટલાક બુકાની ધારકો ધમકી આપતા હોવાની ફરિયાદ કરી હતી. તેમજ ધમકી ભર્યા પત્ર બાદ વસીમે વધુ એક ફરિયાદ પોલીસમાં કરી હતી. જેમાં વસીમ પુત્રી સાથે જતો હતો. ત્યારે બાઈક સવારે હુમલો કર્યાની ફરિયાદ વસીમે પોલીસ મથકે કરી હતી. જે બાબતે પોલીસ દ્વારા વસીમ દ્વારા કરાયેલ તમામ ફરિયાદોની પોલીસે તપાસ હાથ ધરતા ફરિયાદી વસીમનાં આરોપ ખોટા સાબિત થયા હતા.

પોલીસ દ્વારા વસીમે નોંધાવેલ ફરિયાદને ગંભીરતાથી લઈ તે બાબતે તપાસનાં ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, વસીમે બીજા પાસે ધમકી ભર્યા કોલ કરાવ્યાની વાત પોલીસ તપાસમાં બહાર આવી છે. તેમજ વસીમ પર કોઈ પણ હુમલો થયો નથી. જેમાં વસીમે જાતે જ બ્લેડનાં ઘા માર્યા હતા.

error: