Skip to main content

Satya Tv News

YouTube player

મહાપુરાના સરપંચે DGVCL પર કર્યા આક્ષેપ
ઈરીગેશન કનેક્શન માટે DGVCLમાં કરી માગણી
સુરેશ દ્વારા DGVCLસામે કરાયા આક્ષેપ’
ટ્રાન્સફોર્મર મુકાય તેવી ધરતીપુત્ર સુરેશની માંગ 

જંબુસર તાલુકાના મહાપુરાના માજી સરપંચ સુરેશ ડાહ્યા પટેલ તેમનું ઢાઢર નદી કિનારે ખેતર ઈરીગેશન કનેક્શન માટે dgvcl માં માગણી કરી હતી.

જંબુસર તાલુકાના મહાપુરાના માજી સરપંચ સુરેશ ડાહ્યા પટેલ તેમનું ઢાઢર નદી કિનારે ખેતર આવેલ છે. જેમાં ઈરીગેશન કનેક્શન માટે dgvcl માં માગણી કરી હતી. અને તે કનેક્શન આપવામાં આવ્યું હતું. પરંતુ તેમને જે પોતાનું સર્વે કરવામાં આવ્યું હતું. તે જગ્યાએથી ટ્રાન્સફોર્મર દૂર મૂકવામાં આવ્યો હતો. બીજા અન્ય ખેડૂતોના ટ્રાન્સફોર્મર નદીથી નજીક છે. જ્યારે સુરેશનું કનેક્શન નદીથી દૂર છે. તથા કનેક્શન લેતી વખતે રૂમ બનાવવામાં આવી હતી. જ્યારે અન્ય ખેડૂતોને રૂમ વગર કનેક્શન આપવામાં આવ્યા છે. તેવા આક્ષેપો સુરેશ દ્વારા ડીજીવીસીએલ સામે કરાયા હતા. નદી કિનારે જ્યાં સર્વે થયું છે. પોલ નાખવામાં આવ્યા છે. ત્યાં ટ્રાન્સફોર્મર મુકાય તેવી ધરતીપુત્ર સુરેશની માંગ છે.

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: