વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો
13 લાખ ઉપરત્નો દારૂ કબ્જે
48 ગુના ઓમાં પકડાયો હતો દારૂ
આમોદ જંબુસર અને વેડચ પોલિસ ની હદ માં પકડાયેલ વિદેશી દારૂ નો નાશ કરવા માં આવ્યો હતો
પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ ની રેવા સુગર નાં મેદાન માં આમોદ જંબુસર અને વેડચ પોલીસ ની હદ માં ઝડપાયેલ વિદેશી દારૂ નો નો નાશ કરવાં માં આવયો હતો જેમાં પ્રાંત અધિકારી એમ બી પટેલ, ડીવાયએસપી પી એલ ચોધરી ડીવાયએસપી મિલન મોદી પીઆઈ એ વી પણમિયા આમોદ નાં પી એસ આઇ અસ્વાર આ નિમિતે હાજર રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ જંબુસર અને વેડચ નાં 48 ગુના ઓ માં ઝડપાયેલ ફૂલ મડી 9577 બોટલ હતી અને 13 લાખ 34હજાર 150 નો વિદેશી દારૂ નો નાશ કરવા માં આવ્યો હતો તેમ ડીવાયએસપી પીએલ ચોધરી એ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ