Skip to main content

Satya Tv News

આજ રોજ સુવા ગામે વેરાયમાતા સેવા ટ્રસ્ટ અને લેન્ડલુઝર એસોસિયેશન દ્વારા 9મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો આ સમૂહ લગ્ન માં કુલ 56 જોડા એ ભાગ લીધો હતો આ સમૂહ લગ્ન ત્રણ દિવસ ચાલસે આ સમૂહ લગ્ન માં ખુબ મોટી સંખ્યા માં માનવ મહેરામન ઉમટીયું હતું આ સમહૂ લગ્ન નુ આયોજન વેરાયમાતા સેવા મંડળ ટ્રસ્ટ અને લેન્ડલુઝર એસોસિયેશન દ્વારા કરવા માં આવે છે.છેલ્લા 9 વર્ષ થી આ સર્વે જ્ઞાતિ સમૂહ લગ્ન નુ આયોજન કરવા માં આવે છે.


વેરાય માતા સેવા મંડળ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ ગોહિલ અને તેમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવે છે

વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સત્યા ટીવી વાગરા

error: