Skip to main content

Satya Tv News

Month: February 2024

કર્ણાટક કોંગ્રેસના નેતાએ કહ્યું, પાકિસ્તાન ભાજપ માટે દુશ્મન દેશ હોઈ શકે છે, પરંતુ કોંગ્રેસ માટે નથી, નેતાના નિવેદનથી વિવાદ;

કર્ણાટક કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે બુધવારે નવો વિવાદ સર્જ્યો છે. બીકે હરિપ્રસાદે કહ્યું કે, પાકિસ્તાન ભાજપ માટે દુશ્મન દેશ હોઈ શકે છે, પરંતુ કોંગ્રેસ તેને માત્ર પાડોશી દેશ માને છે.…

ભાજપના 80 સાંસદોનું પત્તુ કપાવાની શક્યતા ?

ચર્ચા છે કે ભાજપના 70 થી 80 જેટલા સાંસદો છે જેમની ટિકિટ આ વખતે કપાઈ શકે છે. પાર્ટી આ સાંસદોના કામની સમીક્ષા કરી રહી છે અને તેમની જીતવાની શક્યતાઓનું પણ…

ભાજપ માટે પાકિસ્તાન દુશ્મન હોઈ શકે, અમારા માટે નથી: દિગ્ગજ કોંગ્રેસ નેતાના નિવેદનથી વિવાદ

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે એક બાદ એક મુશ્કેલી સામે આવી રહી છે. આ બધાની વચ્ચે હવે કર્ણાટક કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે બુધવારે નવો વિવાદ સર્જ્યો છે. બીકે હરિપ્રસાદે કહ્યું…

શ્રીમંત પતાવીને પરત ફરતા પિકઅપ વાહનનો ડિંડોરીમાં અકસ્માત, 14ના મોત, 21 ઘાયલ

મધ્યપ્રદેશના ડિંડોરીથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ડિંડોરીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. આ સાથે આ દુર્ઘટનામાં 21 લોકો…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: ધંધા-નોકરીમાં નુકસાન, આ રાશિના જાતકોનો દિવસ રહેશે કષ્ટદાયક જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ) આ રાશિના જાતકોને જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાશે, કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે, વિવાદિત કાર્યોથી દૂર રહેવું. વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે વૃષભ (બ.વ.ઉ) આ રાશિના જાતકોને…

યુપીના અમરોહામાં એક પ્રેગનન્ટ મહિલાની લાશ 20 ટુકડામાં મળી આવતાં હડકંપ મચ્યો હતો.

ઉત્તરપ્રદેશના અમરોહામાં એક ગર્ભવતી મહિલાની લાશના ટૂકડામાં મળી આવતા હડકંપ મચી ગયો હતો. શબને જોઈને લાગી રહ્યું છે કે મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યારાએ તેના શરીરના ટુકડા કરી…

શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશયાલીટી હૉસ્પિટલ અને GACL ના સંયુક્ત ઉપક્રમે ગાંધારમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ગાંધાર પ્રાથમિક શાળા ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાઇટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશયાલીટી હોસ્પિટલ અને GACLના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ માં જરૂરિયાતમંદ લોકો ને…

અંકલેશ્વર દસ દિવસથી ગુમ થયેલ અસ્થિર મગજની મહિલા અંકલેશ્વરના લેકવ્યુ પાર્ક ગાર્ડનના નાળા માંથી મળી આવી

દસ દિવસથી ગુમ થયેલ અસ્થિર મગજની મહિલા મળીઅંકલેશ્વરના લેકવ્યુ પાર્ક ગાર્ડનના નાળા માંથી મળી આવી.મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી અંકલેશ્વરના લેકવ્યું પાર્કના નાળામાંથી 10 દિવસથી ગુમ અસ્થિર મગજની મહિલા…

અંકલેશ્વર ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડી ભરુચ એલસીબીએ વધુ તાપસ હાથ

ચાંદીના કંદોરા સાથે એક ની ધરપકડભરુચ એલસીબીએ વધુ તાપસ હાથગડખોલ ગામની મીઠા ફેક્ટરીથી ધરપકડ અંકલેશ્વરના ગડખોલ ગામની મીઠા ફેક્ટરી પાસેથી શંકાસ્પદ ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડી ભરુચ એલસીબીએ…

ભરૂચના અંકલેશ્વરમાં લોકસભા ચૂંટણી પૂર્વે વડા પ્રધાન મોદીના બેનરો થકી અનોખો વિરોધ

વડા પ્રધાન મોદીના બેનરો થકી અનોખો વિરોધગામ પિરામણ ગામ પાસે ખરાબ રસ્તાનાખરાબ રસ્તા જોવા મળ્યા બેનરો. https://www.instagram.com/reel/C34siKTJahP/?igsh=MTcyNnpyOHFoMHB4cw== અંકલેશ્વરના પિરામણ નાકાથી વાલિયા ચોકડીને જોડતા પિરામણ માર્ગ ઉપર અનોખા બેનર લગાવી વિરોધ…

error: