Satya Tv News

પુત્ર રડતા પિતાએ 5નો સિક્કો આપ્યો
ગળી જતાં શ્વાસ રૂંધાવા લાગ્યો
બાળકની હોસ્પિટલમાં સારવાર પર

https://www.instagram.com/reel/C4e7xT2AwNm/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

સુરત શહેરનાં ઉધના વિસ્તારમાં બે વર્ષનો દીકરો રડતો હોવાથી પિતાએ 5 રૂપિયાનો સિક્કો રમવા આપ્યો હતો. બાળક રમત રમતમાં 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો હાલ બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

સુરતમાં માતા-પિતા માટે ચેતવતો એક કિસ્સો ફરી સામે આવ્યો છે. શહેરનાં ઉધના વિસ્તારમાં બે વર્ષનો દીકરો રડતો હોવાથી પિતાએ 5 રૂપિયાનો સિક્કો રમવા આપ્યો હતો. બાળક રમત રમતમાં 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. જે શ્વાસ નળીમાં ફસાય ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી પિતા દીકરાને તેડી દોડતાં દોડતાં ડોક્ટર પાસે પહોંચ્યા હતા. અહીં માતા-પિતા બાળકની જિંદગી બચાવવાને લઈને રડી પડ્યા હતા. જોકે, ઓપરેશન કરીને સિક્કો કાઢતાં જ પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

error: