મેષ (અ.લ.ઈ.)
નોકરીયાત વર્ગને શાંતિ જણાશે તેમજ કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું, તબિયત બાબતે કાળજી રાખવી
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકોને સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે અને દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે તેમજ કામકાજમાં ઓછો સહયોગ મળશે, ધંધા-વેપારમાં સાચવીને કામ કરવું
મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકો કામના ભારને હળવો કરી શકશો તેમજ સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે અને સહકર્મચારીઓનો સહયોગ મળશે, પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો
કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી અને નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે તેમજ આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે, પદ અને પરિવારને સરખું મહત્વ આપો
સિંહ (મ.ટ.)
આવકના નવા સાધનો મળશે અને સમસ્યાઓમાં સમાધાન મળશે તેમજ વિરોધીઓથી પરેશાની વધશે અને કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં
કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને ધર્મકાર્ય માટે બહાર જવું પડે તેમજ સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે તેમજ આજે ઉત્તમ આનંદ મેળવી શકશો, ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે
તુલા (ર.ત.)
આ રાશિના જાતકોને કામકાજમાં અનુકૂળતા જણાશે તેમજ તબિયત બાબતે કાળજી રાખવી અને કામ વધારે છત્તાં આનંદ જણાશે, મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકોને રોકાયેલા કાર્યો પૂરાં થશે તેમજ આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને જમીન-વાહન લે-વેચથી લાભ જણાશે, ધંધામાં મહેનત વધારે કરવી પડશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં અને વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી તેમજ સગા-સંબંધીઓમાં તણાવ જણાશે, પારિવારિક સંબંધોમાં સાચવીને કામ કરવું
મકર (ખ.જ.)
વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે અને થોડી બેચેની અને કામની ચિંતા રહેશે તેમજ અગત્યના નિર્ણયો સાચવીને કરવા, કામકાજમાં સંભાળીને કરવું
કુંભ (ગ.શ.ષ.સ.)
કુંભ રાશિના જાતકોને કામમાં નવા અવસરો મળશે તેમજ સંપત્તિ સંબંધી વિવાદોમાં સફળતા મળશે અને ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે
મીન (દ.ચ.ઝ.થ.)
મહત્વના કાર્યોમાં સફળતા, સહયોગ મળશે અને વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો તેમજ સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, જીવનસાથી સાથે મતભેદ જણાશે