Skip to main content

Satya Tv News

રાજકોટ અગ્નિકાંડને લઈ 27 લોકોએ જીવ ગુમાવ્યા બાદ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. રાજકોટ અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રનાં વિયોગમાં પિતાનું પણ મોત નિપજવા પામ્યું છે. છેલ્લા બે દિવસથી પિતા દીકરાના નામનું રટણ કરી રહ્યા હતા. જશુભા જાડેજાનું પુત્રનાં વિયોગમાં મોત થવા પામ્યું છ. વિશ્વરાજસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં મોત થયું હતં. નોકરીનાં પ્રથમ દિવસ હતો અને આગ લાગતા તેઓનું મોત થયું હતું. પુત્ર બાદ પિતાનાં મોતથી પરિવારમાં ઘેરો શોક વ્યાપી જવા પામ્યો હતો.

error: