Skip to main content

Satya Tv News


સુરતની વરાછા પોલીસએ નકલી પોલીસની ગેંગને ઝડપી પાડી.આ ચાર ઇસમોની ગેંગ નકલી પોલીસ બનીને જુગારધામ પર રેડ કરી, જુગાર રમતા લોકોને પકડી તેમની પાસેથી 1.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા

YouTube player


આ ચાર ઇસમોની ગેંગ નકલી પોલીસ બનીને જુગારધામ પર રેડ કરી, જુગાર રમતા લોકોને પકડી તેમની પાસેથી 1.73 લાખ રૂપિયા પડાવી લીધા. નકલી પોલીસ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.જુગાર રમતા લોકોની શંકા બાદ, તેમણે વરાછા પોલીસનો સંપર્ક કર્યો. સીસીટીવી તપાસીને નકલી પોલીસ સામે ગુનો નોંધવામાં આવ્યો.વરાછા પોલીસે ત્રણ આરોપીઓને પકડી ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરીને તપાસ ચાલુ રાખી છે.

error: