3 સપ્ટેમ્બર અમરેલી ભાવનગર આણંદ વડોદરા ભરૂચ નર્મદામાં છુટા છવાયા સ્થળોએ ભારે ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 3 સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
4 સપ્ટેમ્બર કચ્છ બનાસકાંઠા પાટણ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.5 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા પાછલા 24 કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે.