Satya Tv News

સુરત સિંગણપોર ડભોલી વિસ્તારમાંથી નકલી સ્ટેમ્પ બનાવી આધારકાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું જેમાં આરોપીની પોલીસે ધરપકડ કરી

સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવવાની કૌભાંડ ઝડપાઈ છે. વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર ચીમન પટેલે નકલી સહી સિક્કાનો ઉપયોગ કરી આધાર કાર્ડમાં ઓરિસ્સાના એડ્રેસ બદલવામાં મદદ કરી હતી, જેથી ઓરિસ્સાની સરકારી સભદ્રા યોજનાનો લાભ લઈ શકાતો હતો. આરોપી હિમાંશુ કુશવા વિરૂદ્ધ કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી છે. પોલીસને લેપટોપ, બોગસ સ્ટેમ્પ, અને આધાર કાર્ડ સહિતની સામાન મળી છે

error: