Satya Tv News

અમદાવાદ અનુપમ સિનેમા પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, જેમાં એક કારચાલકે મોર્નિંગ વોક ઉપર નિકળેલા વૃદ્ધને અડફેટે લીધા હતા અને એ વૃદ્ધનું ઘટના સથેલ જ મૃત્યુ થયું હતું. હાલ આ ઘટનાના CCTV સામે આવ્યા છે. 70 વર્ષીય અમરચંદ રાજપુત મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. ત્યારે બેફામ ડ્રાવિંગ કરનારા એક કાર ચાલકે તે વૃદ્ધને અડફેટે લીધા હતા. હાલ અમરાઇવાડી પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે.

error: