Skip to main content

Satya Tv News

રાજપીપલા નાંદોદ તાલુકાના વાઘેથા ગામની 12 વર્ષથી પ્રાચી વસાવાએ પ્રાણાયામ અને યોગ દ્વારા એક અનોખી સિધ્ધિ હાંસિલ કરી છે.એ આંખે પાટા બાંધી પેપર, મેગેઝિન માંથી કડકડાટ વાંચી બતાવે છે.એની આ અનોખી સિધ્ધિને લીધે આસપાસના વિસ્તારમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે.અને આ સિદ્ધિ પાછર છે એના પિતા જેવો નિયમિત યોગ અને પ્રાણાયામ કરાવતા આવ્યા છે

error: