Satya Tv News

વાવ વિધાનસભા પેટાચૂંટણીનું આજે પરિણામ: ભાજપના સ્વરૂપજી ઠાકોર જ્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ સહિત 10 ઉમેદવારો વચ્ચે રાજકીય જંગનો પરિણામ છે

વાવ પેટા ચૂંટણી: 14 રાઉન્ડ November 23, 2024 12:40, ગુલાબસિંહ રાજપુત: 63493 મત સ્વરૂપજી ઠાકોર: 49391 મત, માવજી પટેલ: 18128 મત

વાવ પેટા ચૂંટણી: 13 રાઉન્ડ, November 23, 2024 12:34, ગુલાબસિંહ રાજપુત: 60361 મત, સ્વરૂપજી ઠાકોર: 46384 મત,માવજી પટેલ: 15927 મત

વાવ પેટા ચૂંટણી: 12 રાઉન્ડ, November 23, 2024 12:34, ગુલાબસિંહ રાજપુત: 55451 મત, સ્વરૂપજી ઠાકોર: 42444 મત, માવજી પટેલ: 14548 મત

વાવ પેટા ચૂંટણી: 11 રાઉન્ડ, November 23, 2024 11:53, ગુલાબસિંહ રાજપુત: 51724 મત, સ્વરૂપજી ઠાકોર: 38910 મત, માવજી પટેલ: 13585 મત

મતગણતરી કેન્દ્ર ખાતે કુલ 321 બુથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ અધિકારી/કરમચારીઓની નિમણૂક કરવામાં આવી છે. કુલ 15થી વધુ અધિકારી/કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેઈ રહ્યાં છે. જેમાં 59 કર્મચારીઓનો કાઉન્ટિંગ સ્ટાફની કામગીરીમાં લાગ્યા છે.

error: